Udaipur


ઉદયપુર
This Photo is taken on 09/05/2019 During Summer Vacation In Udaipur

                       ઉદયપુર રાજસ્થાન મા આવેલુ ઐતીહાસીક શહેર છે. ઉદયપુર પોતાના ઐતીહાસિક મહત્વ અને પ્રાક્રુતિક સોંદર્ય ના લીધે દેશ વિદેશ ના પર્યટકો ને પોતાના પ્રત્યે આકર્ષે છે . દેશ વિદેશ માથી હજારો પર્યટકો ઉદેપુરમા બારેમાસ ફરવા આવતા હોય છે.
Image result for udaipur map 


ઉદયપુર કેવી રીતે જવુ -
ઉદયપુર રેલ્વે માર્ગે દેશ ના પ્રમુખ નગરો થી જોડાયેલ છે .
ગુજરાત ના યાત્રીઓ માટે વડોદરા થી નીચે જણાવેલ ટ્રેન સિધી ઉદયપુર જાય છે.  
Train No- 12995 Bandra Udaipur  Express
Train No- 22901 Bandra Udaipur Express
Train No- 09676 Pune Udaipur special
Train No- 19668 Maysor Udaipur Hamsafar ( AC )  
                      ઉદયપુર જવા માટે ગુજરાત થી GSRTC  તેમજ RSRTC  ની બસો ગીતામંદીર સેંટ્રલ બસ સ્ટેશન થી જાય છે. વધુ માહીતી માટે https://gsrtc.in/site/ પર વિજીટ કરવા વિનંતી. આ ઉપરાંત પ્રાઈવેટ ટુર ઓપરેટર્સ ની પણ અનેક સર્વીસ મળી રહે છે. વધુ માહીતી માટે https://www.redbus.in/bus-tickets/ પર વિજીટ કરવા વિનંતી છે. 

-----------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment