વ્હાલા વાચક મિત્રો મુસાફરી ના માધ્યમ અનેક છે. ટ્રેન ,બસ, કાર, રિક્ષા,પરંતુ આરામદાયક મુસાફરી માટે લોકો સહુ થી વધુ ટ્રેન ને પ્રથમ પસંદગી આપે છે .કેમ કે તેમા થાક લાગતો નથી સુવા ,બેસવા ની કંફર્મ ટિકિટ મળે છે , ચાલુ મુસાફરીએ સ્વાદિષ્ટભોજન ની સગવડ મળે છે .વિમા નો લાભ મળે છે . કુદરતને નજીક થી માળી શકાય છે . રાજ્ધાની ,શતાબ્દી જેવી ટ્રેનો મા સમય સમય પર ચા ,નાસ્તો,ભોજન, આઈસ્ક્રિમ તેમજ છાપા ની સગવડ પણ મળે છે.
-----------------------------------------------------------------------------------------------------------------⇨ મુસાફરી માટે ગાડી મા સીટ છે કે નહી તેની જાણ્કારી મેળવવા માટે નીચે ક્લિક કરો .
---------------------------------------------------------------------------------------------------------------------
⇨ મુસાફરી માટે ગાડી મા ટિકિટ બુક કરવા માટે નીચે ક્લિક કરો . ત્યાર બાદ રજીસ્ટ્રેશન કરી ને ટિકિટ બુક કરી શકાય છે. આ માટે એક ઈમેલ આઈ.ડી. ની ખાસ જરુર પડ્શે .
-----------------------------------------------------------------------------------------------------------------------
⇨ ટ્રેન મા ઓનલાઈન જમવા ની થાળી નોંધાવા માટે નીચે ક્લિક કરો .જેમા નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે . અહી પી.એન.આર નમ્બર નાખવા થી બુકિંગ થઈ શક્શે .
-------------------------------------------------------------------------------------------------------------------------
⇨ બુકિંગ કરેલ ટિકિટ કંફર્મ થઈ છે કે નહી તે પી.એન.આર નમ્બર દ્વારા જાણવા માટે નીચે ક્લિક કરો .
CLICK HERE
Good thanks sir
ReplyDelete